
આજરોજ શ્રીમતી એસ એચ ગાર્ડી વિદ્યાલય મેસવાણ મુકામે જિલ્લા કક્ષાની ખો ખો સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં ૬૫ જેટલી ટીમ ભાગ લીધેલ આ પ્રસંગે વિશ્વ સિંહ દિવસની ઊજવણિ કરવામાં આવી જેમાં વિદ્યાર્થીઓએ સિંહ ના મહોરાં પહેરીને ખેલ ની શરૂઆત કરવામાં આવેલી આ પ્રસંગે વ્યાયામ મંડળ જૂનાગઢ ના પ્રમુખશ્રી ડો હમીરસિંહ વાળા ઉચ્ચતર માધ્યમિક સંઘના મારી સાહેબ આચાર્ય સંઘના ઉપપ્રમુખ શ્રી માનસિંહ ભાઈ ડોડીયા, કેશોદ તાલુકા ભાજપના મહામંત્રીશ્રી શૈલેષભાઈ મકકા, સંસ્થાના પ્રમુખ ભગવાનજી ભાઈ દેત્રોજા આચાર્ય શ્રી ડો બી એમ દેવાળિયા સાહેબ હાજર રહેલ
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





