
રાજપીપલા ટાઉન પીઆઇ તરીકે વી.કે. ગઢવી એ ચાર્જ સંભાળ્યો
જુનેદ ખત્રી : રાજપીપલા
રાજપીપલા શહેરમાં ટાઉન પીઆઇ તરીકે આર.એસ. ડોડીયા ફરજ બજાવી રહ્યા હતા તેમની આંતરિક બદલી બાદ રાજપીપલા ટાઉન માં વી.કે. ગઢવી ની નિયુક્તિ બાદ શુક્રવારે તેઓએ શહેરનો ચાર્જ સંભાળ્યો છે



