ARAVALLIGUJARATMODASA

શ્રી સુંદરપુર પ્રાથમિક શાળાના બાળકો દ્વારા મારો મત,મારો અધિકાર”અને”મતદાન મહાદાન”સુત્રો સાથે મતદાન જાગૃતિ અભિયાન

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

શ્રી સુંદરપુર પ્રાથમિક શાળાના બાળકો દ્વારા મારો મત,મારો અધિકાર”અને”મતદાન મહાદાન”સુત્રો સાથે મતદાન જાગૃતિ અભિયાન

અરવલ્લી જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત શ્રી સુંદરપુર પ્રાથમિક શાળાના બાળકો દ્વારા મારો મત,મારો અધિકાર”અને”મતદાન મહાદાન”સુત્રો સાથે મતદાન જાગૃતિ અભિયાન દ્વારા મતદાન વિશે સમજણ આપી રેલીનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં મતદાન અને મતાધિકારના મહત્વ વિષે સમજણ આપવામા આવી. મતદાન મહાદાન છે અને મારો મત મારો અધિકાર છે જેવા સૂત્રો સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું. શાળાના બાળકોને મતદાનનું મહત્વ સમજાય અને ઘર પરિવારના સભ્યો સાથે ચર્ચા કરીને મતદાન જાગૃતિ કરે,જેમાં મતદાનના દિવસે મતદાન કરવું કેટલું જરૂરી છે તે માટેનું જ્ઞાન આપવામાં આવ્યું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!