GUJARATPANCHMAHALSHEHERA
શહેરા:- માં વાઘેશ્વરી માતા ના મંદિરે નવરાત્રીના 8 માં નોરતા ના દિવસે વાઘેશ્વરી માતા ના મંદિરે હવન અને ભજનનો કાર્યક્રમ યોજાયો

પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
શહેરા તાલુકાના વરીઆલ ગામે પગી ફળિયા માં આવેલ વાઘેશ્વરી માતા ના મંદિરે નવરાત્રીના 8 માં નોરતા ના દિવસે વાઘેશ્વરી માતા ના મંદિરે હવન અને ભજનનો કાર્યક્રમ સાથે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યો હતો આ શુભ પ્રસંગે ગ્રામજનોના સાથ સહકાર થી ઉજવામાં આવ્યો હતો.મુખ્ય આયોજક શૈલેષભાઈ પર્વતભાઇ પગી, કલ્પેશભાઈ બારીઆ, કાળુંભાઈ પગી,કાભસિંહ બારીઆ ,સામંતભાઇ પટેલીયા,તેમજ સરપંચ વિજયભાઈ ટી.બરીઆ ,દલપતભાઈ પગી ડે. સરપંચ તેમજ તમામ ગ્રામ જનો દ્રારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો






