તા.૧૨.૧૦.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના ફાતેમા મસ્જિદ ધાંચીવાડ ખાતે વકફ એક્ટ-૨૦૨૫ નો માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો
દાહોદના મોટા ઘાંચીવાડ ખાતે આવેલ ફાતેમાં મસ્જિદ ખાતે દાહોદ શહેરના મુસ્લિમ આગેવાનો તેમજ મોલાનાઓની ઉપસ્થિતિમાં વક્ફ એક્ટ 2025 અંતર્ગત માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો જે દાહોદના મોટા ઘાંચીવાડ ખાતે આવેલ ફાતેમા મસ્જિદ ખાતે યોજાયેલ વક્ફ એક્ટ 2025 ના માર્ગદર્શન કાર્યક્રમમાં દાહોદ શહેરના તમામ મુસ્લિમ સમાજના યુવાઓ વડીલો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.