નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં આજ ૧૧/૧૨ થી ૩૦/૧૨/૨૫ તારીખ સુધી પાણી એક ટાઇમ અપાશે..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા વોટરવર્કસ વિભાગ દ્વારા તા.૧૧.૧૨.૨૦૨૫ થી તા.૩૦.૦૧.૨૦૨૬ સુધી શહેરને એક ટાઇમ પાણી પુરવઠો અપાશે.... નવસારી મહાનગરપાલિકામાં પાણી પુરવઠો આપવા માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પ્લાન્ટનું રો વોટર નહેર દ્વારા તળાવ માં સ્ટોરેજ કરવામાં આવે છે. સદર પ્લાન્ટનું રો વોટર નહેર દ્વારા દેસાઇ તળાવ માં સ્ટોરેજ કરવામાં આવે છે. ઉપરૉકત તળાવ માં નહેર દ્વારા પાણી તળાવમાં આવે છે. નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ના પત્ર ક્રમાંક અવિન/ પીબી-૨/ જાહેર વિજ્ઞપ્તિ /રોટેશન -૨૦૨૫ -૨૬ /વશી / ૨૮૩૦ તા.૧૩.૧૧.૨૦૨૫ સૂચિત રોટેશન કાર્યક્રમ ના પત્રક અન્વયે નવસારી હસ્તકની કાકરાપાર ડાબા કાંઠા મુખ્ય નહેર (૧૫૧.૦૦ આર.ડી. પછી ) ના પાણી લેતી સંસ્થાઓને સવિનય જણાવવાનું કે અત્રે કચેરી હેઠળ ની કાકરાપાર ડાબા કાંઠા મુખ્ય નહેર (૧૫૧.૦૦ આર.ડી. પછી ) નું વર્ષ ૨૦૨૫-૨૬ નું રોટેશન ઉકાઈ ડેમમાં ઉપલબ્ધ પાણીના જથ્થાને ધ્યાને લઈ ખાતેદારો ને સૂચન ધ્યાને લેતા જેમાં તા.૧૧.૧૨.૨૦૨૫ થી તા.૨૪.૦૧.૨૦૨૬ સુધી ૪૫ દિવસ મુખ્ય નહેર બંધ રહેશે. જે ધ્યાને લઈ નવસારી મહાનગરપાલિકા વોટરવર્કસ વિભાગ દ્વારા તા.૧૧.૧૨.૨૦૨૫ થી તા.૩૦.૦૧.૨૦૨૬ સુધી શહેરને એક ટાઇમ પાણી પુરવઠો આપી શકાશે. જે બાબતની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતિ ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી મહાનગરપાલિકા વોટરવર્કસ વિભાગ દ્વારા તા.૧૧.૧૨.૨૦૨૫ થી તા.૩૦.૦૧.૨૦૨૬ સુધી શહેરને એક ટાઇમ પાણી પુરવઠો અપાશે….
નવસારી મહાનગરપાલિકામાં પાણી પુરવઠો આપવા માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પ્લાન્ટનું રો વોટર નહેર દ્વારા તળાવ માં સ્ટોરેજ કરવામાં આવે છે. સદર પ્લાન્ટનું રો વોટર નહેર દ્વારા દેસાઇ તળાવ માં સ્ટોરેજ કરવામાં આવે છે. ઉપરૉકત તળાવ માં નહેર દ્વારા પાણી તળાવમાં આવે છે. નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ના પત્ર ક્રમાંક અવિન/ પીબી-૨/ જાહેર વિજ્ઞપ્તિ /રોટેશન -૨૦૨૫ -૨૬ /વશી / ૨૮૩૦ તા.૧૩.૧૧.૨૦૨૫ સૂચિત રોટેશન કાર્યક્રમ ના પત્રક અન્વયે નવસારી હસ્તકની કાકરાપાર ડાબા કાંઠા મુખ્ય નહેર (૧૫૧.૦૦ આર.ડી. પછી ) ના પાણી લેતી સંસ્થાઓને સવિનય જણાવવાનું કે અત્રે કચેરી હેઠળ ની કાકરાપાર ડાબા કાંઠા મુખ્ય નહેર (૧૫૧.૦૦ આર.ડી. પછી ) નું વર્ષ ૨૦૨૫-૨૬ નું રોટેશન ઉકાઈ ડેમમાં ઉપલબ્ધ પાણીના જથ્થાને ધ્યાને લઈ ખાતેદારો ને સૂચન ધ્યાને લેતા જેમાં તા.૧૧.૧૨.૨૦૨૫ થી તા.૨૪.૦૧.૨૦૨૬ સુધી ૪૫ દિવસ મુખ્ય નહેર બંધ રહેશે. જે ધ્યાને લઈ નવસારી મહાનગરપાલિકા વોટરવર્કસ વિભાગ દ્વારા તા.૧૧.૧૨.૨૦૨૫ થી તા.૩૦.૦૧.૨૦૨૬ સુધી શહેરને એક ટાઇમ પાણી પુરવઠો આપી શકાશે. જે બાબતની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતિ ..




