GUJARATJUNAGADHVISAVADAR

વિસાવદર તાલુકાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૬ નવેમ્બરના યોજાશે

વિસાવદર તાલુકાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૬ નવેમ્બરના યોજાશે

મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજય તરફથી તાલુકા કક્ષાના પ્રશ્નોના નિકાલ ઉકેલ માટે લોકોએ તેમની ફરીયાદ રજુ કરવા માટે ઉચ્ચ કક્ષા સુધી જવું ન પડે માટે તાલુકા કક્ષાએ સ્વાગત ઓનલાઈન ફરીયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.જે અંતર્ગત નવેમ્બર માસમાં આગામી તા. ૨૬/૧૧/૨૦૨૫ ના રોજ સમય સવારના ૧૧:૦૦ કલાકે વિસાવદર મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાશે. તેમ મામલતદારશ્રી, વિસાવદરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

બાયલાયન :- અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!