GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસેથી ઈનોવો કારમાં દેશી દારૂના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા

WANKANER વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસેથી ઈનોવો કારમાં દેશી દારૂના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા

 

 

વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસેથી ઈનોવા કારમાં ભરેલ દેશી દારૂ લીટર-૪૦૦ સાથે બે ઈસમોને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડ્યા છે.


વાંકાનેર સિટી પોલીસને મળેલ ખાનગીરાહે બાતમીના આધારે વઘાસીયા ટોલનાકા પાસેથી દેશી દારૂ લીટર-૪૦૦/- કી.રૂ. ૮૦,૦૦૦/- સાથે કુલ મુદ્દામાલ કી.રૂ.૨,૮૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓ મહેન્દ્રસિંહ વિક્રમસિંહ જાડેજા ઉવ.૪૨ રહે રાજકોટ મયુરનગર મેઈનરોડ રાજમોતી મીલ પાસે ભાવનગર રોડ તા.જી.રાજકોટ તથા જેનીશભાઈ રાયધનભાઈ ચૌહાણ ઉવ.૨૪ રહે. રાજકોટ ચુનાળાવાસ શેરી નં- ૨-૩ ની વચ્ચે તા.જી.રાજકોટવાળાને સ્થળ ઉપર પકડી પાડી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહીધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

Back to top button
error: Content is protected !!