GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ હાઉસિંગ સોસાયટી ખાતે પોતાના ઘરના આંગણામાં લોક કરી મૂકેલ મારુતી ઇકો ગાડી ની ચોરી

તારીખ ૧૦/૦૧/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કલોલ પોલીસ મથકે શીતલકુમાર કેશવભાઈ પટેલ દ્વારા નોંધાવેલી ફરિયાદ ની વિગતો જોતા કાલોલ હાઉસિંગ સોસાયટી ખાતે પોતાના ઘરના આંગણામાં પાસે તેઓએ પોતાની મારુતિ ઇકો ગાડી પાર્ક ગત તારીખ ૦૬/૦૧/૨૦૨૪ ની રાત્રીના ૧૧ વાગ્યાના સુમારે તેઓએ લોક કરીને ઇકો ગાડી મૂકી હતી બીજા દિવસે સવારે પાંચેક વાગ્યે ઘરના આંગણા પાસે મારુતિ ઇકો ગાડી જોવા મળેલ ન હતી જેથી તેઓએ આસપાસ તેમજ બજારમાં તપાસ કરી હતી જ્યાં મારુતિ ઇકો ગાડી ક્યાંય જોવા મળેલ નહીં જેથી તેઓએ કાલોલ પોલીસ મથકે જાણ કરતા તારીખ ૦૬/૦૧ ના રાત્રીના ૧૧:૩૦ કલાક થી ૦૭/૦૧ ના સવારના ૫ કલાક દરમ્યાન મારુતી ઈકો ગાડી જીજે-૧૭-સીએ-૪૨૧૧ રૂ ૩,૫૦,૦૦૦/નુ લોક તોડી કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ચોરી કરી હોવાની ફરિયાદ નોધી કાલોલ પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!