વડાલી ના કેટલાક જોલાછાપ ડોકટરે ની સારવાર થી આશા- સ્પ્દ પત્રકાર નું નિધન થતા લોક ચર્ચા જોર પકડ્યું.

વડાલી ના કેટલાક જોલાછાપ ડોકટરે ની સારવાર થી આશા- સ્પ્દ પત્રકાર નું નિધન થતા લોક ચર્ચા જોર પકડ્યું.
સાબરકાંઠા જીલ્લામા આરોગ્ય વિભાગની રાહબરી હેઠળ ઠેર ઠેર જોલાછાપ ડોકટરો ફુલ્યા ફાલ્યા છે ઠેર ઠરે ગામડા હોય કે શહેર ગલીયે ગલીયે જોલા છાપ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે. ડોક્ટરો કોઈપણ જાતની ડીગ્રી વગર ભોળી જનતાને મૂર્ખ બનાવી સારવાર કરી મસમોટી કમાણી કરી રહ્યા છે થોડાક સમય પહેલા વડાલી શહેર ના એક ડોકટર ની સારવાર દરમ્યાન એક આશા સ્પ્દ પત્રકાર નું નિધન થયું હતું તેમ છતાં આ ડોકટર બિન્દાસ પણે તંત્રની રહેમ નજર હેઠળ મોત ની દુકાન ચલાવી રહ્યા છે.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ 6 જાન્યુઆરીના દિવસે સવારે સવારે 10:30 કલાકે ઇડર સત્યમ ચોકડી પાસે રહેતા પત્રકાર પ્રફુલ ભાઈ બારોટ (મૂળ રહે નવા ચામું તા વડાલી) તેમજ તેમના પત્ની નયનાબેન તેમજ તેમના એક મિત્ર સાથે વડાલી હોસ્પિટલ ગયા હતા પ્રફુલભાઈ બારોટને જીરણ તાવ આવતો હોવાથી વડાલી નવજીવન હોસ્પિટલ શાંતિલાલ ભોજાણી પાસે ગયા હતા ત્યાં ડોકટરે તપાસ કરી હતી અને દવા ની બોટલ ચડાવી હતી 40 સેકન્ડ મા પ્રફુલભાઇને શરીરે ખજવાળ તેમજ વોમિટ થઈ હતી પ્રફુલભાઈ અંકોસીસિય થઈ ગયા હતા નયનાબેને ડોકટર ને પૂછ્યું હતું મારાં પતિ ને સુ થાય છે ત્યારે ડોકટરે કહ્યું હતું દવા નું રીએક્શન છે હું એન્ટી ડોઝ આપી દઉં છું કઈ નહિ થાય ડોકટરે એન્ટીડોઝ આપ્યા હોવાછતાં કોઈ ફરક ના પડતા વધુ સારવાર માટે આગળ લઈ જવા માટે પ્રફુલભાઈ ને ઊંચા કરી ગાડીમા મુકવા કોઈ પણ ન આવ્યું હતું બુમાબુમ કરતા એક બે જણ મદદ આવ્યા ત્યાર બાદ ઇડર ની એક ખાનગી હોસ્પિટલ લાવવામા આવ્યા ડોક્ટર ની સારવાર મળે તે પહેલા તેમનું મોત થયું હતું ઇડર સિવિલ હોસ્પિટલ મા પોસ્ટમોટમ લઈ જવામાં આવ્યા હતા પોલીસ ને જાણ કરવામા આવી હતી પોલીસે એડી નોંધી હતી આશા સ્પ્દ પત્રકાર ના મોત પત્રકાર આલમ મા આવા જોલાછાપ ડોકટર સામે આક્રોશ જોવા મળ્યો હતો તંત્ર કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠવાપામી હતી.
જયંતિ પરમાર સાબરકાંઠા



