Home/GUJARAT/BANASKANTHA/આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર – રતનપુર ખાતે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવેલ BANASKANTHAGUJARATPALANPUR આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર – રતનપુર ખાતે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવેલ SUBHASHCHANDRA VYAS3 weeks agoLast Updated: April 29, 2024 0 Less than a minute Oplus_0 આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર – રતનપુર ખાતે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવેલ એપ્રિલમાં વિશ્વ મેલેરિયા દિવસ ની ઉજવણી અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. ભરત સોલંકી અને જિલ્લા મેલેરિયા અધિકારી શ્રી ડૉ. જીગ્નેશ હરિયાણી અને તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. દિપક અનાવડીયા ના માર્ગદર્શન હેઠળ આયુષ્યમાન આરોગ્ય મંદિર રતનપુર ના મેડિકલ ઓફીસર શ્રી ડૉ. નવીન ચૌહાણ દ્રારા ગામ જસલેણી ખાતે વિશ્વ મેલેરિયા દિવસ ની ઉજવણી કરવામાં આવી. જેમાં જસલેણી ગામમાં આરોગ્ય ચકાસણી નો કેમ્પ કરવામાં આવેલ જેમાં મેલેરિયા રોગ વિશે તમામ ને આરોગ્ય શિક્ષણ આપેલ. શાળાના બાળકો ને મેલેરિયા મચ્છર નું જીવનચક્ર વિશે વિસ્તૃત સમજવામાં આવ્યું. શાળા ના બળકોને ટીવીમાં વીડિયો અને આ.ઈ.સી પ્રદર્શન દ્રારા મેલેરિયા વિશે સમજાવવામાં આવ્યું. અને મેલેરિયા ને અટકાવવા તમામ પ્રયાસો કરવા શપથ લીધા. આ કાર્યક્રમમાં મેડિકલ કેમ્પ પણ રાખવામાં આવેલ જેમાં લેબટેક દિનેશભાઈ ગોહિલ , સુપરવાઈઝર કેતન સાણોદરિયા, સી.એચ.ઓ સોહિલભાઈ જૂણકીયા, આરોગ્ય કર્મચારી વસંતભાઈ વણસોલા, આશા ફેસિલેટર છાયાબેન તથા તમામ આશા બહેનો હાજર રહી આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020 Related Articles MORBI:મોરબી શહેરમાં વધુમા વધુ ૩૬ કલાકના સમયાંતરે પાણી મળી રહે તે માટે વહિવટી તંત્ર કટિબદ્ધ 8 hours ago દાહોદ ધી સહયોગ કોઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની 36 મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ 8 hours ago ઝાલોદ ખાતે કલાલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહાકાલી ઇલેવન નો વિજય થયો હતો 8 hours ago દાહોદ રેલ્વે સ્ટેશન પર એક લઘુમતિ કોમનો નાબાલીક યુવક ૧૫ વર્ષિય હિન્દુ સગીરા ઘરેથી ભગાડી જતા દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા 8 hours ago Video Not Found!! Error Code : 403 Message : The request cannot be completed because you have exceeded your quota. SUBHASHCHANDRA VYAS3 weeks agoLast Updated: April 29, 2024 0 Less than a minute Facebook X LinkedIn Messenger Messenger WhatsApp Telegram Share via Email Follow Us