DAHODDHANPURGUJARAT

ધાનપુર તાલુકાના દૂધામલી ગ્રામ પંચાયત માં 19 NOV 2025 ના વિશ્વ ટોયલેટ ડે ની ઉજવણી કરાઈ

તા.૨૦.૧૧.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dhanpur:દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના દૂધામલી ગ્રામ પંચાયત માં 19 NOV 2025 ના વિશ્વ ટોયલેટ ડે ની ઉજવણી કરાઈ

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના દૂધામલી ગ્રામ પંચાયત માં 19 NOV 2025 ના વિશ્વ ટોયલેટ ડે ની ઉજવણીમાં તાલુકા વિકાસ અધિકારી, દુધામલી ગ્રામ પંચાયતના સરપંચ, તાલુકા પંચાયતના સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજનાના તમામ કર્મચારી તથા ગ્રામજનોએ શૌચાલયના લાભ મળેલ લાભાર્થી સાથે કેક કાપીને વ્યક્તિગત શૌચાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું

Back to top button
error: Content is protected !!