GUJARATJUNAGADHKESHOD

ગઈ કાલે અજાબના લખમણભાઈ ડાકી વહેલી સવારે ગાંધીનગર વાળી બસમાં આવેલા જે સમયે તેમના ૩૩૦૦૦ હજાર રૂપિયા પડી ગયેલ જે રકમ નિખીલ ભાઈ વડારીયાને મળતા તેમણે સૌની હાજરીમાં પરત કરીને સતયુગ હજુ પણ જીવંત છે તેનુ ઉદાહરણ પૂરું પાડ્યું છે

ગઈ કાલે અજાબના લખમણભાઈ ડાકી વહેલી સવારે ગાંધીનગર વાળી બસમાં આવેલા જે સમયે તેમના ૩૩૦૦૦ હજાર રૂપિયા પડી ગયેલ જે રકમ નિખીલ ભાઈ વડારીયાને મળતા તેમણે સૌની હાજરીમાં પરત કરીને સતયુગ હજુ પણ જીવંત છે તેનુ ઉદાહરણ પૂરું પાડ્યું છે

આજના સમયમાં પણ‌.પ્રમાણિકતા જોવા મળે છે વાત છે અજાબના એક યુવાન ની જે ગાંધીનગર વાળી બસમાં મુસાફરી કરીને જ્યારે બસ માં થી ઉતરતી વખતે તેમને એક રૂપિયા ભરેલી પ્લાસ્ટિકની કોથળી મળેલ હતી. આ પૈસા કોના હશે એ તપાસ કરી પરંતુ કોઈના મલતા ઘરે આવી તેમના પપા ને આપી ને વાત કરી તેમણે તે કોથળી જે તે સ્થિતિમાં સાચવી ને મુકી એક બાજુ અજાબ‌. સરપંચએ વોટ્સએપ પર પૈસા ખોવાઈ ગયેલ છે એવી પોસ્ટ મુકતા આજે સવારે નિખીલભાઈ વડારિયાએ સરપંચ મગનભાઈ અઘેરા અને અભયભાઈ વ્યાસની હાજરીમાં મુળ માલિક ને પરત કરેલ આ પૈસા દિકરી ના કરિયાવર માટેના હતા તે આપીને ઘરના સારા સંસ્કારને ઉજાગર કરી ને સમસ્ત વડારિયા પરિવારનું ગૌરવ વધાર્યું છે તે બદલ નેચર નીડ યુથ ચેરીટેબલ ટ્રસ્ટ અજાબ તરફથી તેમને સહ હ્દય શુભેચ્છા સહ અભિનંદન પાઠવી આનંદ ની લાગણી અનુભવું છું નીતી એજ ધર્મ ના સુત્ર ને સાર્થક કરેલ છે

બાયલાયન : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!