GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના પાર્થ વ્યાસએ M.D.Medicine ની ડિગ્રી સમગ્ર કોલેજમાં પ્રથમ નંબર મેળવી પ્રાપ્ત કરી સમગ્ર પરિવારનું ગૌરવ વધારેલ

MORBI:મોરબીના પાર્થ વ્યાસએ M.D.Medicine ની ડિગ્રી સમગ્ર કોલેજમાં પ્રથમ નંબર મેળવી પ્રાપ્ત કરી સમગ્ર પરિવારનું ગૌરવ વધારેલ
મોરબી મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના ભૂતપૂર્વ મહામંત્રી અને ટંકારાના ધ્રુવનગર શાળાના નિવૃત આચાર્ય પ્રવિણચંદ્ર સુખદેવભાઇ વ્યાસના સુપુત્ર ચિ. ડૉ. પાર્થ વ્યાસ એ રાજસ્થાનના ઉદયપુરમા આવેલ અને રાજસ્થાન યુનિવર્સીટી ઓફ હેલ્થ એન્ડ સાયન્સ સંલગ્ન અમેરિકન ઇન્ટર નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) થી M.D.Medicine ની ડિગ્રી સમગ્ર કોલેજમાં પ્રથમ નંબર મેળવી પ્રાપ્ત કરી સમગ્ર વ્યાસ પરિવારનું ગૌરવ વધારેલ છે. ડૉ. પાર્થ પી.વ્યાસ (M.B.B.S., M.D. Medicine) ને સમગ્ર વ્યાસ પરિવાર હાર્દિક શુભેચ્છઓ પાઠવે છે.