GUJARATIDARSABARKANTHA
25 હજાર વૃક્ષો નું વાવેતર કરનાર યુવાન લોનવલા ને સન્માનિત કરાયા

25 હજાર વૃક્ષો નું વાવેતર કરનાર યુવાન લોનવલા ને સન્માનિત કરાયા
સાબરકાંઠા જિલ્લા ના ઇડર શહેર મો લોન વાલા ના નામ થી જાણીતા વિપુલભાઈ પરમાર ને વિચાર આવ્યો કે અસહ્ય ઘરમી મો રાહત માટે વૃક્ષ વાવવા ખૂબ જરૂરી છે તે તેમણે નિશ્ચય કર્યો કે 10હજાર વૃક્ષ વાવવા ત્યાર પછી વિપુલભાઈ દ્વારા શાળાઓ વિવિધ સંસ્થાઓ ખુલ્લી જગ્યાએ વૃજ વાવવાનું શરૂ કર્યું જોત જોતામાં વિપુલભાઈ એ 25હજાર જેટલા વૃક્ષો નું વાવેતર કરી દીધું જેને લઈ ઇડર અને વડાલી તાલુકા ની સંસ્થાઓ દ્વારા તેમને સન્માનિત કરવામા આવ્યા વડાલી તાલુકા પંચાયત પ્રમુખ ચેતનાબેન પરમાર ભંડવાલ સરપંચ નરેશ ભાઈ પટેલ પૂર્વ તાલુકા પંચાયત ઉપ પ્રમુખ બાબુભાઈ ઠાકોર જેવા રાજકીય આગેવાનો દ્વારા 25 જેટલા વૃક્ષો સ્વખર્ચે વવનાર વિપુલભાઈ ને સન્માનિત કરવામા આવ્યા હતા



