GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ એમજીવીસીએલ ની ઘોર બેદરકારી કચેરી ખાલીખમ હોવાનો વિડીયો વાયરલ
તારીખ ૧૫/૦૬/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
એમજીવીસીએલ કાલોલ ની( જી.ઇ.બી)કંટ્રોલ રુમ મા કોઈ પણ કર્મચારી હાજર નથી ઓમ રેસિડેન્સી સોસાયટી પ્રમુખ અને રહીશો ના કંટ્રોલ રૂમ ની મુલાકાતે આવેલ હતા.કચેરી ખાલીખમ જોવા મળી જેનો વિડિઓ બનાવી વાયરલ થયો અને જીલ્લા ના ડીઝાસ્ટર કંટ્રોલ રુમ મા ફોન કરી જાણ કરેલ છે તેઓની સોસાયટીમાં સાંજ ના ૧૮ કલાક થી વિજ પુરવઠા બંધ છે. જેની ફરિયાદ કરવા માટે તેઓ એમજીવીસીએલ કાલોલ ખાતે આવ્યા હતા ત્યારે તેઓને કચેરીના કંટ્રોલ રૂમમાં કોઈ પણ કર્મચારી જોવા મળ્યા ન હતા.