GUJARATJUNAGADHKESHOD

ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં વિદ્યાર્થીઓનાં લાંબા વેકેશન બાદ ફરી શાળાઓ ધમ ધમવા લાગી

ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં વિદ્યાર્થીઓનાં લાંબા વેકેશન બાદ ફરી શાળાઓ ધમ ધમવા લાગી

રાજ્યની 54 હજાર જેટલી શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન આજરોજ પૂર્ણ થતાં અને નવું સત્ર શરૂ થતાં સમગ્ર રાજ્યભરમાં 54 હજાર  સ્કૂલોમાં 1.15 કરોડ વિદ્યાર્થીઓનાં કિલોલ થીશાળાઓ ફરી ધમધમતી થશે આજથી થી શૈક્ષણિક શત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે   જે સત્ર નક્કી કરવામાં આવ્યું છે એટલે કે 13 જૂનથી નવું સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. આજથી જુનાગઢ જિલ્લાની પણ 1585 શાળાઓ ખુલી ગઈ હતી અને લગભગ 70હજાર થી વધુ વિદ્યાર્થીઓ શાળાઓમાં પ્રવેશ મેળવશે કેશોદ શહેરમાં પણ આજરોજ વિદ્યાર્થીઓ ની અવન જવન જોવા મળી હતી કોઈ બસમાં.કોઈ ખાનગી વાહનો માં જોવા મળ્યા હતા

રીપોર્ટ : અનિરુધ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!