
તા.૧૮.૦૧.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:ઝાલોદ નગરના રહીશો નો મોડી રાત્રે નગરપાલિકા ચીફ ઓફિસર સામે હલ્લાબોલ
ઝાલોદ નગર સ્થિત અનેક સોસાયટીઓ ના રહીશો મોડી રાત્રે પહોંચ્યા પોલીસ સ્ટેશન ઝાલોદ પોલીસ સ્ટેશન માં ચીફ ઑફિસર સામે કરવામાં આવી લેખિત અરજી રાત્રે દરમિયાન ડમ્પીંગ યાર્ડ ના કચરાને બાળવામાં આવતા નગર જનો માં આક્રોશ ડમ્પીંગ યાર્ડ નો કચરો બાળવામાં આવતા ધુમાડા ના ગોટેગોટા લોકો ના ઘરમાં પ્રવેશતા લોકો ને શ્વાસ લેવાની તકલીફ પડતા લોકો આવી ગયા રસ્તા પર ઝાલોદ નગરપાલિકા ચીફ ઑફિસર ને અનેક રજૂવાત કરવાં છતાંય કોઈ નિરાકરણ નહીં આવતા લોકો મોડી રાત્રે પહોંચ્યા પોલીસ સ્ટેશન લોકોનો આક્રોશ જોઈ પાલિકા દ્વારા તાત્કાલિક ડમ્પીંગ યાર્ડ ની આગ ઓલવવા માં આવી નગર જનો દ્વારા ચીફ ઑફિસર સામે પગલાં લેવાની પોલીસ ને કરાઈ રજૂવાત





