DAHODGUJARAT

દાહોદના ઝાયડસ મેડિકલ કોલજ એન્ડ હોસ્પિટલમાં ફાયરની ટ્રેનિંગ યોજાઈ

તા.૦૫.૧૨.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદના ઝાયડસ મેડિકલ કોલજ એન્ડ હોસ્પિટલમાં ફાયરની ટ્રેનિંગ યોજાઈ

દાહોદ શહેરમાં ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં મોટા પાયે દર્દી સહિત લોકોની અવર-જવર રહે છે અને કોઈ પણ બનાવો બને તે સમયે સાચવેતી રાખવી પણ ખૂબ જ જરૂરી છે આવી બાબતો ધ્યાને લઈ અને ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ફાયર ટ્રેનીંગનું આયોજન કરવામાં આવ્યું હતું દાહોદ ફાયર વિભાગ દ્વારા નર્સિંગ સ્ટાફ, સિક્યુરિટી જવાન,એડમીન સ્ટાફ સહિતને ફાયર સેફટીની તાલીમ આપવામાં આવી હતી તેમાં હોસ્પિટલ કે અન્ય સ્થળે આગ લાગવાની ઘટનામાં કેવી રીતે કાબુ મેળવવા અને તે સમયે શું કરવું તેની પણ માહિતી કર્મચારીઓ દ્વારા આપવામાં આવી હતી

Back to top button
error: Content is protected !!