વાત્સલ્ય સમાચાર લુણાવાડા
મહીસાગર જીલ્લાના લુણાવાડા ખાતે વ્હોરા સમાજના અગ્રણીઓ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ (TKM સંસ્થા) દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું
મહીસાગર જીલ્લાના લુણાવાડા ખાતે વ્હોરા સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજનમા 8 ટીમોએ ભાગ લીધો હતો અને ટોટલ 15 મેચ રમાઈ છે ફાઈલન ટીમમાં હકીમી હીરોજના સ્પોન્સર તરીકે સ્ટાન્ડર હાર્ડવેર અલીભાઈ જુજરભાઈ મઝહરભાઈ અદનાનભાઈ અને નઝમી નીન્જાસ સ્પોન્સર તરીકે જોહરભાઈ માલપુરવાલા તેમજ હકીમી હીરોજ રનર અપ થય હતી ફાઈનલ મેચમાં નઝમી નીન્જાસ વિનર બની હતી