GUJARATSABARKANTHA

સાબરકાંઠા જિલ્લાના ખેલાડીઓએ રાજ્ય કક્ષાએ સાબરકાંઠા જિલ્લાનું નામ રોશન કર્યું

તારીખ ૧૨ થી ૧૬ જૂન ૨૦૨૪ ના રોજ યુગ પુરુષ સ્વામી વિવેકાનંદ ઇન્ડોર સ્ટેડિયમ, આણંદ ખાતે ખેલમહાકુંભ 2.0 ગુજરાત સ્ટેટ કરાટે સ્પર્ધા ૨૦૨૪ અંડર ૧૪, અંડર -૧૭ , ઓપન એઇજ ભાઈઓ, બહેનો નું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (ગુજરાત સરકાર) દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું
ઉપરોક્ત સ્પર્ધામાં સાબરકાંઠા જિલ્લાના ખેલાડીઓએ ભાગ લઈ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી ૫ ગોલ્ડ મેડલ, ૨ સિલ્વર મેડલ, ૨ બ્રોન્ઝ મેડલ એમ કુલ ૯ મેડલ મેળવી સાબરકાંઠા જિલ્લાના ખેલાડીઓએ રાજ્ય કક્ષાએ સાબરકાંઠા જિલ્લાનું નામ રોશન કર્યું હતું
ઉપરોક્ત ખેલાડીઓએ મેળવેલ સિદ્ધિઓ બદલ સાબરકાંઠા જિલ્લા કરાટે એસોસિયેશનના પ્રમુખ જુજારસિંહ કે વાઘેલા એ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતાં

૧. જોષી રુદ્ર સચીનભાઈ
અંડર – ૧૪ ભાઈઓ
વજન ગ્રુપ: ૨૦ -૨૫ કી.ગ્રા
ગોલ્ડ મેડલ

૨. મકવાણા બીજલ ગજેન્દ્રસિંહ
અંડર – ૧૪ બહેનો
વજન ગ્રુપ: ૨૪ -૨૬ કી.ગ્રા
ગોલ્ડ મેડલ

૩. ઉપાધ્યાય જવાન ધવલભાઈ
અંડર – ૧૭ ભાઈઓ
વજન ગ્રુપ: ૫૦ -૫૪ કી.ગ્રા
ગોલ્ડ મેડલ

૪. મકવાણા માયા ગજેન્દ્રસિંહ
ઓપન એઇઝ બહેનો
વજન ગ્રુપ: ૩૨ -૩૬ કી.ગ્રા
ગોલ્ડ મેડલ

૫. આચાર્ય આર્યન નીલમ
ઓપન એઇઝ ભાઈઓ
વજન ગ્રુપ: ૫૦ – ૫૪ કી.ગ્રા
ગોલ્ડ મેડલ

૬. પિત્રોડા ધાર્મી અમિતભાઈ
અંડર – ૧૪ બહેનો
વજન ગ્રુપ: ૧૮ -૨૨ કી.ગ્રા
સિલ્વર મેડલ

૭. જોષી અક્ષત વિનોદભાઈ
ઓપન એઇઝ ભાઈઓ
વજન ગ્રુપ: ૭૨ – ૭૮ કી.ગ્રા
સિલ્વર મેડલ

૮. મકવાણા તનવીર ગજેન્દ્રસિંહ
અંડર – ૧૪ ભાઈઓ
વજન ગ્રુપ: – ૨૦ કી.ગ્રા
બ્રોન્ઝ મેડલ

૯. ચૌધરી પદમકુમાર પ્રેમભાઈ
ઓપન એઇઝ ભાઈઓ
વજન ગ્રુપ: ૫૪ – ૫૮ કી.ગ્રા
બ્રોન્ઝ મેડલ

Back to top button
error: Content is protected !!