અલકેશ ભાટિયા ગોધરા. આજ રોજ સિન્ધી સમાજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું વર્ષોથી શ્રી સ્વામી લીલાશાહ લગ્ન સમિતિ દ્વારા આયોજન કરવામાં આવે છે સાથે સાથે થેલેસેમિયાના ટેસ્ટ કરવામાં આવતો હોય છે જેના કારણે તેની આવનાર પેઢીને થેલેસેમિયા ના બીમારીનો ભોગ બનવું ના પડે અને બીમારી સમાજમાંથી અને દેશમાંથી નાબૂદ થાય તે હેતુથી લગ્ન પહેલા જ વર કન્યાનો થેલેસેમિયાનો રિપોર્ટ કઢાવવામાં આવે છે અને વર કન્યાનો રિપોર્ટ નોર્મલ આવે તો તેઓ આ બીમારીથી સરળતાથી બચી શકે છે તે આશયથી આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલ હતી