HIMATNAGAR
બીએપીએસ સ્વામિનારાયણ મંદિર , કાંકણોલ હિંમતનગરને સાબરકાંઠા જિલ્લા પ્રશાસન ધ્વારા આઈકોનિક સેન્ટર તરીકે મંજુર કરેલ.
વિશ્વ યોગ દિવસ 21 જૂન 2024
બીએપીએસ સ્વામિનારાયણ મંદિર , કાંકણોલ હિંમતનગરને સાબરકાંઠા જિલ્લા પ્રશાસન ધ્વારા આઈકોનિક સેન્ટર તરીકે મંજુર કરેલ.
વિશ્વ યોગ દિવસ કાર્યક્રમની શુભ શરૂઆત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારીશ્રી મંગલપુરૂષ સ્વામી તેમજ શ્રીકૌશલમુની સ્વામીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસનુ માર્ગદર્શન તેમજ આશીર્વાદ આપી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવેલ તેમજ આ આઇકોનિક સ્થળ ઉપર આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ કાર્યક્રમમાં 200થી વધુ ભાઈઓ-બહેનો અને સાધકો જોડાયા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ઘ્વારા સોશિયલ મીડિયા કન્વીનર તેમજ યોગ ટ્રેનર ઘ્વારા યોગ પ્રોટોકોલ મુજબ યોગ શિબિર કરવામાં આવી.