
તા.૦૬.૧૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના મુવાલિયા ખાતે આવેલ પશુપાલન નિયામક કચેરી ના કમ્પાઉન્ડ માં કૃત્રિમ આગ લગાવવા માં આવી
કચરા ના ઢગલા માં મેડિકલ વેસ્ટ ને પણ આગ માં હોમવાનું આવ્યું સામે કચરા ની સાથે સાથે વપરાયેલ કે એક્સપાયર ડેટ ના ઇન્જેક્શન તેમજ અન્ય દવાઓ પણ આગ ના હવાલે કરવામાં આવી આગના ધુમાડા ના કારણે આસપાસ ના રહીશો માં પણ ડરનો માહોલ મીડિયા જ્યારે આગ ની ઘટનાનો વીડિયો લેવા પહોંચી તો મીડિયા કર્મીઓ જોડે પણ જેતે વિભાગ ના અધિકારીઓ નું બેદરકારી ભર્યું વલણ મેડિકલ વેસ્ટ ની ગેડલાઇન નો છડેચોક ભંગ કરતા નાયબ પશુપાલન નિયામક ની કચેરી ના અધિકારીઓ તેમજ કર્મીઓ





