AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં વઘઈનાં કુકડનખી ખાતે એક તરફી પ્રેમમાં પાગલ યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં કુકડનખી ગામ ખાતે રહેતો પ્રવીણ બાબુરાવ દેશમુખ (ઉ. વ.28 રહે.કુકડનખી ઉપલું ફળીયુ, તા.વઘઈ જી.ડાંગ ) ચિચીનાગાવઠા ગામ ખાતે રહેતી એક યુવતીના પ્રેમમાં હતો.જોકે યુવતીએ પ્રેમ સંબધ રાખવાની ના પાડતા યુવકને તે વાત મનમાં લાગી આવી હતી.મનમાં લાગી આવતા એક તરફી પ્રેમમાં પડેલા યુવકે ગામમાં આવેલ પીવાના પાણીની ટાંકીની ઉપર ગેલેરીના ફરતે લગાવેલ લોખંડના એંગલ સાથે પાઇપ લગાવેલ છે.તે એંગલ સાથે દોરડાનો એક છેડો બાંધી બીજા છેડે ગળેફાસો ખાઇ પોતાનું જીવન ટુંકાવ્યુ હતુ.આ બનાવને લઇને વઘઈ પોલીસે અ.મોત અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે…

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!