BANASKANTHAGUJARATPALANPUR

એઇડ્સ જાગૃતતા કાર્યક્રમનું આયોજન અત્રેની કોલે= ખાતે કરવામાં આવ્યું

24 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

કૃષિ પોલિટેકનિક, સ.દાં.કૃ.યુ., ડીસા દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના તથા જીલ્લા એઇડ્સ કંટ્રોલ યુનિટના સંયુક્ત ઉપ= માન.કુલપતિશ્રી ડૉ.આર.એમ.ચૌહાણ સાહેબશ્રીની પ્રેરણા તથા નિયામકશ્રી, વિદ્યાર્થી કલ્યાણ તથા આચાર્યશ્રી – વિદ્યાશાખાધ્યક્ષના માર્ગદર્શન હેઠળ તારીખ ૧૮મી ઓગસ્ટ ૨૦૨૫ના રોજ એઇડ્સ જાગૃતતા કાર્યક્રમનું આયોજન અત્રેની કોલે= ખાતે કરવામાં આવ્યું હતું. સદરહુ કાર્યક્રમમાં જિલ્લા એઇડ્સ કંટ્રોલ યુનિટના ડિસ્ટ્રિક્ટ સુપરવાઇઝર શ્રી વસંતભાઈ લીબાચી દ્વારા એઇડ્સના ફેલાવા તેમજ તેને અટકાવવાના પગલાં વિશેવિદ્યાર્થીઓને વિસ્તૃતમાં માહિતી આપી તેમજ શ્રીમતી રીનાબેન પટ્ટ કાઉન્સિલર, આઈસીટીસી, સિવિલ હોસ્પિટલ, ડીસા દ્વારા પણ એઇડ્સના ઉપચારો વિશેનું માર્ગદર્શન આપવામાં આવે આચાર્યશ્રી, કૃષિ પોલીટેકનીક ડૉ. મનીષા એસ. શિંદે દ્વારા એઇડ્સની ગેરમાન્યતાઓ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા. સદ= કાર્યક્રમનું સફળ આયોજન કોલેજના એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડૉ. ટી. એ. દેસાઈ દ્વારા કરવામાં આવ્યું તેમજ કાર્યક્રમ અંતે આભારવિધિ ડો. રિદ્ધિબેન વી. જોષી દ્વારા કરવામાં આવ્યું હતું. સદરહુ કાર્યક્રમમાં અત્રેની કૃષિ પોલીટેકનીકના તમામ સ્ટ તથા કોલેજના૧૧૮ વિદ્યાર્થીભાઈ બહેનોએ ભાગ લઇ માર્ગદર્શન મેળવ્યું.

Back to top button
error: Content is protected !!