SABARKANTHA

જિલ્લા પોલીસે પદયાત્રીઓને સુરક્ષા માટે રેડિયમ રિફલેકટર લગાવ્યા

*જિલ્લા પોલીસે પદયાત્રીઓને સુરક્ષા માટે રેડિયમ રિફલેકટર લગાવ્યા*

સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતાં પદયાત્રીઓને રાત્રીના અંધકારમાં અકસ્માતથી બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા રેડિયમ રિફલેકટર લગાવામાં આવ્યા હતા.
ભાદરવી પૂનમે અંબાજી પગપાળા જતા યાત્રીઓને રાત્રીના સમયે અકસ્માતના નડે તે હેતુ થી તેમના બેગ ઉપર જિલ્લા પોલીસ દ્વારા રિફલેકટર લગાડવામાં આવ્યા. જેથી રાત્રીના અંધકારમાં ચાલતા પદયાત્રીઓ રેડિયમ રિફલેકટરની મદદથી જોઈ શકાય અને અકસ્માત નિવારી શકાય.

અહેવાલ:- પ્રતિક ભોઈ

Back to top button
error: Content is protected !!