MEGHRAJ

મેઘરજ: માર્ગ અને મકાન વિભાગના મુખ્ય કર્મચારી દ્વારા રસ્તાના લોકેશન બાબતે આપખુદશાહિના આક્ષેપ સાથે જાગૃત અરજદારે ઉચ્ચકક્ષાએ રજુઆત.

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મેઘરજ: માર્ગ અને મકાન વિભાગના મુખ્ય કર્મચારી દ્વારા રસ્તાના લોકેશન બાબતે આપખુદશાહિના આક્ષેપ સાથે જાગૃત અરજદારે ઉચ્ચકક્ષાએ રજુઆત.

મેઘરજ તાલુકાના ઘોરવાડા ગ્રામ પંચાયતના ઓઢા ગામની પ્રાથમિક શાળાને જોડતો રોડ મંજુર કરવામાં આવેલ પરંતુ,એન્જીનીયર દ્વારા ડામર રોડનું લોકેશન પોતાની રીતે બનાવી દેવામાં અને ઘોરવાડા ગ્રામ પંચાયત કે સરપંચની પણ જાણ બહાર પોતાની રીતે બિનજરૂરી ફળીયાઓ જોયા વગર અયોગ્ય જગ્યાએથી બાળકોના રમત ગમતના મેદાનમાં થઈ અવળી દિશામાં થઈ રસ્તાની કામગીરી કરી નાખવાની મેઘરજ માર્ગ અને મકાન વિભાગની મનમાની સામે ઓઢા ગામના જાગૃતનાગરિક દ્વારા અરવલ્લી જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરવામાં આવી છે સાથે રસ્તાનું લોકેશન બદલવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી હતી

.

Back to top button
error: Content is protected !!