SABARKANTHA
હિંમતનગર નગરપાલિકા ઉપપ્રમુખ સવજીભાઈ ભાટી ને શ્રેષ્ઠ એવોર્ડ રોટરી ક્લબ દ્વારા આપી સન્માનિત કરવામાં આવ્યા

હિંમતનગર નગરપાલિકા ઉપપ્રમુખ સવજીભાઈ ભાટી ને શ્રેષ્ઠ એવોર્ડ રોટરી ક્લબ દ્વારા આપી સન્માનિત કરવામાં આવ્યા
સાબરકાંઠા ના જિલ્લા મુખ્ય મથક હિંમતનગર ખાતે રોટરી ક્લબ દ્વારા સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો સમાજમાં સેવાભાવી તારાલાવો ને સન્માનિત કરવામાં આવ્યા હતા
રોટરી ક્લબ દ્વારા હિંમતનગર નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી સવજીભાઈ ભાટી ને શ્રેષ્ઠ સેવાભાવી અને મજબૂત નેતૃત્વ શ્રેષ્ઠ સેવા બદલ રોટરી ક્લબ દ્વારા શ્રેષ્ઠ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા હિંમતનગર શહેર ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓમાં ખુશીની લહેર જોવા મળી હતી
અહેવાલ:- પ્રતિક ભોઈ