GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI -મોરબીના તળાવીયા (શનાળા) ગામે તળાવમાં ડૂબી ગયેલ યુવકનો મૃતદેહ મળી આવ્યો

 

MORBI -મોરબીના તળાવીયા (શનાળા) ગામે તળાવમાં ડૂબી ગયેલ યુવકનો મૃતદેહ મળી આવ્યો

 

 

મોરબીના તળાવીયા શનાળા ગામે તળાવમાં ડૂબી ગયેલ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.


મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના તળાવીયા શનાળા ગામે રહેતા લાલજીભાઇ ભુપતભાઇ કગથરા (ઉ.વ.૨૫) નામના યુવક ગત તા.૦૩-૧૨-૨૦૨૪ ના રોજ બપોરના એક વાગ્યાની આસપાસ તળાવીયા શનાળા ગામના તળાવમાં પડેલ હોય જેમનો ગઈકાલે મૃતદેહ મળી આવતા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો તેમજ આ બનાવ અંગે અકસ્માતે મૃત્યુ નોંધ કરી મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!