શાળાકીય રમતોત્સવ ૨૦૨૫-૨૬ અંતર્ગત જિલ્લાકક્ષા કરાટે અને સાઈકલીંગ સ્પર્ધા યોજાઈ

શાળાકીય રમતોત્સવ ૨૦૨૫-૨૬ અંતર્ગત જિલ્લાકક્ષા કરાટે અને સાઈકલીંગ સ્પર્ધા યોજાઈ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ગુજરાત સરકારના રમત-ગમત વિભાગના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જૂનાગઢના માધ્યમથી શાળાકીય રમતોત્સવ (SGFI)૨૦૨૫-૨૬નું આયોજન હાથ ધરવામાં આવેલ છે. 