GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ના કરોલી ગામના રાજપાલસિંહ જાદવે સાંસદ તરીકેના શપથ લેતા સમગ્ર પંથકમાં આનંદની લાગણી પ્રસરી
તારીખ ૨૫/૦૬/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના કરોલી ગામના વતની અને નાના કાર્યકર તરીકે રાજકીય સફર શરૂ કરનાર રાજપાલસિહ જાદવ જીલ્લા પંચાયત પ્રમુખ બન્યા હતા અને ત્યારબાદ પાર્ટીએ ૧૮ પંચમહાલ લોકસભાની ટીકીટ આપતા પાંચ લાખ થી વધુ મતો ની સરસાઈથી વિજયી બન્યા હતા કાલોલ નુ ગૌરવ એવા રાજપાલસિંહે દિલ્હી ખાતે લોકસભાના સાંસદ તરીકેના સોગંધ લઈ પોતાના સાંસદ તરીકેના કાર્યકાળ નો ગતરોજ પ્રારંભ કરતા સમગ્ર કાલોલ શહેર સહિત સમગ્ર તાલુકામા આનંદની લાગણી વ્યાપી ગઈ છે.