MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana):માળિયા ના (વિશાલનગર) સુલતાનપુર ગામે વૃક્ષારોપણ કરાયું

MALIYA (Miyana):માળિયા ના (વિશાલનગર) સુલતાનપુર ગામે વૃક્ષારોપણ કરાયું
માળિયા ના (વિશાલનગર) સુલતાનપુર ગામે આજે પર્યાવરણ જાળવણી અન્વયે વૃક્ષારોપણ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં શર્મિલાબેન હુંબલ, હસુભાઈ વરસડા,ડાંગર સાહેબ,ભાવેશભાઈ, શાળાના શિક્ષકો માં ચેતનસાહેબ, નિતેશ સાહેબ અને શાળા વિદ્યાર્થીઓ અને ગ્રામજનો એ હાજરી આપી હતી. અલગ અલગ છોડ વાવીને આજે માં સમાન આ ધરતી ને હરિયાળી બનાવવાનો એક સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો









