MORBI:મોરબી માળીયા હાઇવે રોડ ઉપર જનકપુરી સોસાયટીમાં જુગાર રમતા ૯ ઈસમો ઝડપાયા

MORBI:મોરબી માળીયા હાઇવે રોડ ઉપર જનકપુરી સોસાયટીમાં જુગાર રમતા ૯ ઈસમો ઝડપાયા
મોરબી-માળીયા હાઇવે ઉપર આવેલ જનકપુરી સોસાયટીમાં તીનપત્તીનો જુગાર રમતા નવ ઈસમો જેમાં (૧)મેહુલભાઇ બાબુભાઇ પીત્રોડા ઉવ-૪૧ રહે.મોરબી જનકપુરી સોસાયટી મકાન ન.૩૬, (૨)વિપુલભાઇ ધીરૂભાઇ પરમાર ઉવ-૪૯ રહે.બોટાદ રેલ્વે કોલોની તા.જી.બોટાદ, (૩)અમીતસિંહ જીતુભા સોલંકી ઉવ-૩૮ ધંધો-વેપાર રહે.જનકપુરી સોસાયટી મકાન-૫૪, (૪)અનિલભાઇ બાબુભાઇ પીત્રોડા ઉવ-૪૪ રહે.મોરબી -૨ રામકૃષ્ણનગર બ્લોક ન.૨, (૫)કિશોરભાઇ ઇશ્વરભાઇ મોરી ઉવ-૪૬ રહે.મોરબી પંચાસર રોડ ક્રિષ્નાપાર્ક સોસાયટી, (૬)વિરલકુમાર રમેશભાઇ વ્યાસ ઉવ-૩૬ રહે.મહેન્દ્રનગર ઉમાવિલેજ, (૭)ધર્મેન્દ્રભાઇ રમેશભાઇ મેવાડા ઉવ-૩૪ રહે.મહેન્દ્રનગર ઉમાવિલેજ, (૮)જમનભાઈ મનસુખભાઇ પરમાર ઉવ-૩૦ રહે.મોરબી રણછોડનગર ગરબીચોક પાસે, (૯)જયપાલસિંહ ધીરૂભા પઢીયાર ઉવ-૨૪ રહે.જનકપુરી સોસાયટી મકાન-૨૨ એમ તમામ આરોપીઓની સ્થળ ઉપરથી અટક કરવામાં આવી હતી . જ્યારે તેમના કબ્જામાંથી રોકડા રૂપિયા ૬૯,૮૦૦/- ઝડપી લેવામાં આવ્યા હતા.











