GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના વિસીપરા જાહેરમાં જુગાર રમતા નવ ઈસમો ઝડપાયા

MORBI:મોરબીના વિસીપરા જાહેરમાં જુગાર રમતા નવ ઈસમો ઝડપાયા

 

 

મોરબીના વિસીપરા મેઈન રોડ પર આઈસ ફેક્ટરી બાજુમાં જાહેરમાં જુગાર રમતા નવ ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૯૦૫૦ જપ્ત કરી છે


સીટી બી ડીવીઝન પોલીસ ટીમે વિસીપરા મેઈન રોડ પર કુબેર આઈસ ફેક્ટરી પાસે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા હેમચંદભાઈ શ્રીરામા નિષાદ, વિકાસ મખલુંભાઈ નિષાદ, ઉદયભાન રામસિંગ નિષાદ, છોટેબાબુ શ્રીસોખીલાલ નિષાદ, મલખાનસિંગ સીતારામ નિષાદ, કપિલભાઈ રમેશભાઈ નિષાદ, રામલખન રામચંદ્રભાઈ નિષાદ, ભરતસિંહ હીરાલાલ નિષાદ અને કૈલાશ લાલારામ નિષાદ એમ નવને ઝડપી લઈને રોકડ રૂ ૯૦૫૦ જપ્ત કરી છે

Back to top button
error: Content is protected !!