શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ જીવ દયા અભિયાન ગ્રુપ પાલનપુર
13 ડિસેમ્બર જીતેશ જોષી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા
માનવ સેવા એ જ પ્રભુ સેવાઉપદેશથી આ કકડતી ઠંડીમાંપશુઓને કોથળા રોટલા દૂધ તેમજ. જરૂરિયાત મંદ પરિવાર માટે ગરમ ધાબળા વિતરણ કરી સેવાનું અભિયાન છેડ્યું પાલનપુરમાં રહેતા જૈન પરિવારો જે હંમેશા અબોલા જીવ તેમ જરૂરિયાત મંદ લોકો માટે હર હંમેશા સેવા કરવા માટે સહયોગ આપતા આવ્યા છે આ શહેર માં શ્રી પલ્લવીયા પ્રા શ્વૅનાથ જીવ દયા ગ્રુપ દ્વારા છેલ્લા એક વર્ષથી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ શરૂ કરી છેઆ વર્ષે એક નવુ સેવાનું કાર્ય જેમાં હાલ શરૂ થયેલી શિયાળાની ઠંડી પ્રકોપ વધતો જાય છે જેમાં રાત્રે સમય ઝૂંપડપટ્ટીમાં રહેતા તેમજ ફાલતુ સ્વાન જે મોહલ્લા .શેરીઓ બજારોમાં જેમને રાત્રે ઠંડીના પ્રકોપમાં હાલત દયા મય જોવા મળી રહી છે જોકે આવા સમયે પાલનપુરના વતની તેમને પલ્લવીયાપાશ્વૅનાથ જીવ દયા ગ્રુપ નામથી આધુનિક જમાનામાં મોબાઈલના whatsapp માધ્યમથી સેવા કરવાની એક નવતર પ્રવૃત્તિ શરૂ કરી છેલ્લા એક વર્ષથી જરૂરિયાત મંદ ને સેવા આપી રહ્યા છે જેનો લાભ પાલનપુરના વતની જૈન પરિવારો પણ આ માનવતા સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયા છે જેમાં ગવરીબોને ધાબળા તેમજ રખડતા કૂતરાઓને રોટલા દૂધની ઠંડી ન લાગે તેના માટે કોથળાઓની સગવડ કરી અનેક લોકોએ આવા કામમાં મદદરૂપ બની એક નવી પ્રેરણા રૂપ બન્યા છે
પાલનપુરના જૈન પરિવારો વતનમાં રહેતા હોય કે બહાર રહેતા હોય તેમ છતાં પોતાની માતુ ભૂમિમાં લુણ અદા કરવા દાન કરવામાં આ જૈન પરિવારો સહયોગ વધુ હોય છે ચાહે હોસ્પિટલ. ગૌશાળા હોય તેમજ શાળાઓનું નિર્માણ કરાવા યોગદાન કરતા આવ્યા છે હાલ ઠંડી શરૂઆત થતા જ આ જૈન પરિવારનું ગ્રુપ જરૂરિયાત મંદ ગરીબોને બ્લેનકેટ ધાબળા નું વિતરણ
રાત્રે બાર વાગ્યા પછી બસ સ્ટોપ રેલવે સ્ટેશન આજુબાજુ ગરીબ ઝુપડપટ્ટીમાં વિતરણ કરી રહ્યા છે આ ઉપરાંત આ શહેરમાં રખડતા ફાલતુ સ્વાન અને તેમના બચ્ચાઓ માટે ખાસ ઠંડી ન લાગે તે વ્યવસ્થામાટે કોથળા રૂબરૂ જઈને સેવા આપી રહ્યા છે