GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:ક્ષત્રિય કરણી સેના મોરબી જિલ્લા પ્રમુખ અને યુવા વેપારી એ જન્મદિવસ ની પ્રેરણાદાયી ઉજવણી કરી

MORBI:ક્ષત્રિય કરણી સેના મોરબી જિલ્લા પ્રમુખ અને યુવા વેપારી એ જન્મદિવસ ની પ્રેરણાદાયી ઉજવણી કરી
મોરબી : ક્ષત્રિય કરણી સેના મોરબી જિલ્લા પ્રમુખ અને યુવા વેપારી બલરામસિંહ સેંગર (શિવશક્તિ પાવરટૂલ્સ) એ પોતાના જન્મદિવસ ની પ્રેરણદાયી ઉજવણી કરી,
તેમણે જુપ્પડપટ્ટીમાં ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું, રસ્તે રખડતી ગાય ને ઘાસચારો , કુતરાઓ માટે બિસ્કીટ, ચકલાઓ માટે ચણ નાખી સેવા આપી છે, તેઓ અગાઉ પણ લોકડાઉનમા અબોલ જીવની સેવા કરી છે અને મોરબી જીવદયા કેન્દ્ર સાથે પણ જોડાયેલા છે, તેઓ અન્ય યુવાનોને પણ આવા કાર્યો કરી જન્મદિવસની પ્રેરણાદાઈ ઉજવણી કરવાનો અનુરોધ કરે છે.







