GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ અને શિક્ષકઓ વિધાનસભાની મુલાકાત લીધી

MORBI:મોરબીના સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ અને શિક્ષકઓ વિધાનસભાની મુલાકાત લીધી
સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી હતી અને કામગીરીને પ્રત્યક્ષ નિહાળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રબાઈ પટેલ, સચિવો, નાણા મંત્રી અને અન્ય પદાધિકારીના બજેટ સત્રની કામગીરીને રૂબરૂ મુલાકાત લીઘેલ