MORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી જિલ્લામાં રવિવારની રાત્રીના 12 થી સોમવારના સવારના 6 વાગ્યા સુધીમાં વરસાદ કેટલો નોંધાયો જાણો અહીં..

 

MORBI મોરબી જિલ્લામાં રવિવારની રાત્રીના 12 થી સોમવારના સવારના 6 વાગ્યા સુધીમાં વરસાદ કેટલો નોંધાયો જાણો અહીં

 

 


રવિવારની રાત્રીના 12 થી સોમવારના સવારના 6 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં નોંધાયેલા વરસાદની વિગત જોઈએ તો.વાંકાનેર – 21 mm
હળવદ – 15 mm મોરબી – 23 mm ટંકારા – 23 mmમાળીયા મી. – 18 mm જ્યારે મોરબી જિલ્લામાં 25 ઓગસ્ટ સવારે 6 થી 26 ઓગષ્ટ સવારે 6 સુધી 24 કલાકમાં નોંધાયેલા વરસાદની વિગત નીચે મુજબ છે.વાંકાનેર – 181 mm
હળવદ – 174 mm મોરબી – 61 mm ટંકારા – 86 mm માળીયા મી. – 61 mm નોંધ: 25 mm બરાબર એક ઇંચ વરસાદ ગણાય

Back to top button
error: Content is protected !!