NATIONAL
4 દિવસ સુધી 15 વર્ષની છોકરી પર સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી

છત્તીસગઢના અંબિકાપુરમાં 15 વર્ષની છોકરી પર સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. તે પણ પૂરા 4 દિવસ સુધી. જ્યારે રડતી પીડિતાએ તેના પરિવારને પોતાની આપવિતી જણાવી, ત્યારે તેઓ તેને પોલીસ સ્ટેશન લઈ ગયા. સગીર પર થયેલા ગુનાની કહાની સાંભળીને પોલીસ પણ દંગ રહી ગઈ.




