
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકાના રેલ્લાવાડા ગામે જલારામ મંદિર ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસ ઉજવાયો
રેલ્લાંવાડા ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસ ઉજવાયો હતો જેમાં તેમાં દિવ્યાંગ ભાઈ બહેન જોડાયા અને સંતસુરદાસ યોજના અને બસ પાસ યોજના દિવ્યાંગ નાણાંકીય લોન સહાય યોજના દિવ્યાંગ સાધન સહાય યોજના રોજગાર સાધન સહાય યોજનાઓ દિવ્યાંગ મેરેજ સહાય યોજનાઓ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર એસ.બી.આઈ સબસીડી લોન સહાય યોજનાઓ વિશેની માહિતી આપવા મા આવી અને ચા .પાણી.નાસ્તા ની વ્યવસ્થા કરાઈ આ કામ ટીમ લીડર પંચાલ સુરેશભાઈ..પગી ચંદુભાઈ..અને ભગોરા લાલજીભાઈ કટારા પ્રકાશભાઇ.. બરંડા ભાવનાબેન.દ્વારા કરાઈ હતી અને ઉજવણી ના ભાગ રૂપે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો




