
તા.૦૨.૦૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લામાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સ્પર્શ લે્પર્શી અવેરનેસ કાર્યક્રમોનું આયોજન
આજ રોજ તા.૦૨.૦૨.૨૦૨૫ ના રોજ સ્પર્શ લેપ્રસી અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો ઉદય તિલાવત જિલ્લા ક્ષય અને એચ.આઇ.વી અઘિકારી ડો.આર.ડી.પહાડીયા,DNMO ડો.શોભના મુનીયાના અધ્યક્ષ સ્થાને તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડો એ.આર ડાભીના માર્ગદર્શન હેઠળ ગરબાડા હાટ બજાર ખાતે લેપ્રસી,ટીબી,એઈડસ,હીપેટાઈટીસ બી જેવા રોગો વિશે IEC(પ્રચાર પ્રસાર)કરવામા આવી..અને લોકોને પત્રિકા,પોસ્ટર ના માધ્યમથી સમજ આપવામા આવી.જેમા મિનાકયાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડીકલ ઓફીસર ડો.નયન પરમાર.ICTC કાઉન્સેલર અમલીયારભાઈ, તાલુકા ટીબી સુપર વાઇઝર ભાવેશભાઈ તેમજ PHC મિનાકયાર ના MPHW તેમજ આશાબેનો કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહ્યા હતા





