માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
સ્વચ્છતા હી સેવા અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ સ્થળો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સામુહિક સાફ સફાઇ કરવામાં આવી રહી છે. સૌ કોઇ આ અભિયાનમાં પોતાનું યોગદાન આપી ગામને સ્વચ્છ બનાવવા સામુહિક ભાગીદારી નોંધાવી રહ્યા છે.
જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાનાખંભાળિયા તાલુકાના શક્તિનગર ગ્રામ્ય વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.