ગરવી ગુજરાત રાજ્યના લોકપ્રિય સૌમ્ય અને મક્કમ તથા ગુજરાત ની પ્રગતિને નવી ગતિ પ્રદાન કરનાર ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની આજ રોજ દાહોદ જિલ્લાના લોકપ્રિય સંસદ સભ્યશ્રી અને પૂર્વ કેન્દ્ર મંત્રી જસવંતસિંહ ભાભોર ની આગેવાની હેઠળ દાહોદ જિલ્લાના ધારાસભ્યશ્રીઓ અને રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડ તેમજ ગુજરાત રાજ્યના પૂર્વ દંડક અને ધારાસભ્યશ્રી રમેશભાઈ કટારા ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરીયા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભોર ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર સહિતના ધારાસભ્યો અને આગેવાનોએ શુભેચ્છા મુલાકાત લઇ દાહોદ જિલ્લા ના હજુ વધુ પ્રગતિ માટેની ચર્ચા વિચારણા કરેલ હતી. (રિપોર્ટર તોસીફ મોડાસિયા સંજેલી )
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.