GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકામા ચાંદીપુરમ ના ત્રણ કેસ નોંધાયા એકનુ મોત

તારીખ ૨૧/૦૭/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકામાં ચાંદીપુરમ ના ત્રણ કેસ નોંધાયા છે જે પૈકી મુળ દાહોદ ના યુવરાજ કે જેઓ નર્મદા કોલોની વિસ્તારમાં તબેલામાં રહેતા હતા તેઓનુ મરણ થયેલ છે જયારે કાદવિયા ગામની નિક્ષિતા નામની બે વર્ષીય છોકરી અને શામળદેવી મા દીપિકા નામની છ વર્ષની બાળકી ને ચાંદીપુરમ વાઈરસ ના લક્ષણો હોવાથી ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાની વિગતો જાણવા મળી છે.





