GUJARAT

વિજાપુર તાલુકા પંચાયતના કર્મચારી તલાટી મંડળ દ્વારા પંચાયત ખાતે નવરાત્રી ગરબા યોજાયા

વિજાપુર તાલુકા પંચાયતના કર્મચારી તલાટી મંડળ દ્વારા પંચાયત ખાતે નવરાત્રી ગરબા યોજાયા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા પંચાયતના કર્મચારી મંડળ તેમજ ગ્રામપંચાયત ના તલાટી મંડળ દ્વારા માતા જગદંબા ના નવરાત્રી ના પર્વ ની ઉજવણી ને લઈને કચેરી ના છૂટવા ના સમયે ઘેરે જતા પહેલા મોડી સાંજના ગરબા યોજાયા હતા જેમાં તલાટી મંડળ ની બહેનો તેમજ કર્મચારીઓ સહીત ગરબા માં જોડાયા હતા હાલ પંચાયત નો નવીન મકાન ની કામગીરી ચાલતી હોઈ તેનું નિવિધ્ન કામ પૂર્ણ થાય તે માટે પ્રાર્થના કરવા માં આવી હતી તાલુકા પંચાયત ના પટાંગણ માં કર્મચારીઓ એ ગરબા ની રમઝટ બોલાવી હતી જેમાં તલાટી મંડળ ના પ્રમુખ તેમજ નાયબ ટીડીઓ સહીત ના અધિકારીઓ પણ ઉપસ્થિત રહી કર્મચારીઓ નો ઉત્સાહ વધાર્યો હતો

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!