NATIONAL

બાળકોની જાતિય સતામણીની ઘટનાઓ પર સુપ્રીમ કોર્ટે ફરી એકવાર કડક વલણ દાખવ્યું

કેન્દ્રની ગાઈડલાઈનનું પાલન કરવા તમામ રાજ્યોને આદેશ ગાઈડલાઈન પાલન અંગે NCPCR મોનિટરિંગ કરશે 2021 માં કેન્દ્ર સરકારે સુરક્ષા ગાઈડલાઈન બનાવી હતી

બાળકોની જાતિય સતામણીની ઘટનાઓ પર સુપ્રીમ કોર્ટે ફરી એકવાર કડક વલણ દાખવ્યું છે. મહારાષ્ટ્રના બદલાપુર સહિત દેશની ઘણી શાળાઓમાં બાળકોની જાતીય સતામણીની તાજેતરની ઘટનાઓને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાની નકલ તમામ રાજ્યોના મુખ્ય સચિવોને તેના અમલ માટે સુપ્રીમ કોર્ટે મોકલવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમામ રાજ્યોએ કેન્દ્રની માર્ગદર્શિકાનો અમલ કરવો જોઈએ. કોર્ટે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ ને રાજ્યો દ્વારા માર્ગદર્શિકાના અમલીકરણ પર દેખરેખ રાખવા જણાવ્યું હતું. NCPCR ને સ્ટેટ સ્ટેટસ રિપોર્ટ પણ સુપરત કર્યો.

Back to top button
error: Content is protected !!