તા.૦૪.૦૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના ટાંડા પ્રાથમિક શાળામાં આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજાયો
દાહોદ તાલુકાના ટાંડા પી.એચ.સ. ના આયુષ્યમાન આરોગ્ય મંદિર ટાંડા પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ.જે દરમ્યાન આરોગ્યન સંબંધિત જરૂરી માર્ગદર્શન આપવામા આવ્યું હતું. જેમકે કિશોર અને કિશોરીઓ મા થતા શારિરીક ફેરફારો વિશે. Iron and folic acid ની ગોળી અઠવાડિયાં એક વાર લેવા માટે સમતોલ આહાર લેવા માટે માસિક અવસ્થા દરમિયાન સ્વછતા રાખવા માટે કિશોરીઓને સુરક્ષિત સ્પર્શ તેમજ અસુરક્ષીત સ્પર્શ વિશે સમજ આપવામાં આવી પોષણયુક્ત આહારમાં ચણા તેમજ ખજૂર આપવામાં આવ્યુ હતું