PRANTIJSHUBHECHCHHATALOD

તલોદ તાલુકાની અગ્રણી શૈક્ષણિક સંસ્થા ગણાતી ટ્રિનિટી સ્કૂલ ખાતે ફૂડ એન્ડ ડ્રગ્સ કન્ઝ્યુમર વેલફેર કમિટી

તલોદ તાલુકાની અગ્રણી શૈક્ષણિક સંસ્થા ગણાતી ટ્રિનિટી સ્કૂલ ખાતે ફૂડ એન્ડ ડ્રગ્સ કન્ઝ્યુમર વેલફેર કમિટી સાબરકાંઠા /ગાંધીનગર નાં પ્રમુખ દ્વારા વિશ્વ સ્તન કેન્સર દિવસ નિમિતે તલોદ ની અગ્રણી હોસ્પિટલ રજની વુમન્સ હોસ્પિટલ ના તબીબ ડો. કુશ શાહ અને ડો. વૈશાલી શાહ દ્વારા મહિલાઓને સ્તન કેન્સર ની તપાસ સાથે યોગ્ય સમજણ આપવામાં આવી હતી આ પ્રસંગે તલોદ ટ્રિનિટી સ્કૂલ ના ટ્રસ્ટી અને ફૂડ એન્ડ ડ્રગ્સ કમિટી ગાંધીનગર જીલ્લાના ના પ્રમુખ ડો કિરીટભાઈ પટેલ અને ફૂડ એન્ડ ડ્રગ્સ સંસ્થા સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ રચનાબેન ગાંધી , ઉપ-પ્રમુખ દીપાબેન કુવાડીયા તલોદ તાલુકાના પ્રમુખ પાયલબેન પરમાર સહિત સંસ્થા ના કાર્યકરો અને સ્કૂલના આચાર્ય શ્રી અલ્પેશસર તથા સ્ટાફ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીઁ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!