SAGBARA

મંત્રી પ્રવીણ માળીના હસ્તે પી.એમ. કુસુમ યોજનાના લાભાર્થીઓને લાભ વિતરણ તથા વન વિભાગના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ થશે,

દેડિયાપાડા ખાતે કૌશલ્ય વર્ધન વિકાસ કેન્દ્ર, નમો વડ વન તેમજ ફુલસર રેન્જની મુલાકાત લેશે,

 

મંત્રી પ્રવીણ માળીના હસ્તે પી.એમ. કુસુમ યોજનાના લાભાર્થીઓને લાભ વિતરણ તથા વન વિભાગના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ થશે,

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0; module: video;
hw-remosaic: false;
touch: (-1.0, -1.0);
modeInfo: Beauty ;
sceneMode: 0;
cct_value: 5705;
AI_Scene: (-1, -1);
aec_lux: 132.0;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 45;

દેડિયાપાડા ખાતે કૌશલ્ય વર્ધન વિકાસ કેન્દ્ર, નમો વડ વન તેમજ ફુલસર રેન્જની મુલાકાત લેશે,

 

વાત્સલ્યમ સમાચાર

જેસિંગ વસાવા : સાગબારા

 

મંત્રીના અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાશે,ત્યાર બાદ વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ અને વાહનવ્યવહાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પ્રવિણભાઈ માળી તા. ૨૭ માર્ચ ૨૦૨૬ના રોજ સવારે ૦૯.૦૦ કલાકે રાજપીપલાથી દેડિયાપાડા જવા રવાના થશે. ત્યારબાદ દેડિયાપાડા તાલુકાના મોસદા માધ્યમિક શાળા ખાતે મંત્રીના હસ્તે પી.એમ. કુસુમ યોજનાના લાભાર્થીઓને લાભ વિતરણ તથા વન વિભાગના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.

 

ત્યારબાદ મંત્રી સવારે ૧૧.૩૦ થી બપોરે ૧૩.૩૦ કલાક દરમિયાન દેડિયાપાડા ખાતે કૌશલ્ય વર્ધન વિકાસ કેન્દ્ર, નમો વડ વન તેમજ ફુલસર રેન્જની મુલાકાત લેશે.

 

બપોરે ૧૫.૩૦ કલાકે મંત્રીના અધ્યક્ષતામાં નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાશે.

Back to top button
error: Content is protected !!